નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Sunday, 28 February 2010

ભુકંપ પછી નારાણપુર કચ્છમાં જૈન મંદીર અને ઠાકર મંદીરને નુકશાન થયેલ. Part - Iભુકંપ પછી નારાણપુર કચ્છમાં જૈન મંદીર અને ઠાકર મંદીરને નુકશાન થયેલ. Part - I


એના પછી ગામના ઈજનેરો અને ખાસ કરીને રવી જૈન, મનોજ વોરા અને હેમંત વોરાએ મહેનત કરી જૈન મંદીરને રીપેર કરી નવા જેવું બનાવેલ. આ બધા ફોટાઓમાં તારીખ ૨૮.૦૨.૨૦૧૦ છે.  એ બધા ફોટાઓના ત્રણ પાર્ટ બનાવેલ છે. જેમાંથી પાર્ટ એક માં જૈન મંદીર નવા જેવું બનાવેલ એના પહેલાંના ફોટાઓ છે. પાર્ટમાં ઠાકર મંદીરના ફોટાઓ છે અને પાર્ટ ત્રણમાં જૈન મંદીર નવા જેવું બનાવેલ છે એના ફોટાઓ છે. આ બધા ફોટાઓ હેમંત વોરા પાસેથી મેળવી અહીં મુકેલ છે. પાર્ટ ૧, ૨ અને ૩. ભુકંપ પછી નારાણપુર કચ્છમાં જૈન મંદીર અને ઠાકર મંદીરને નુકશાન થયેલ. Part - II

ભુકંપ પછી નારાણપુર કચ્છમાં જૈન મંદીર અને ઠાકર મંદીરને નુકશાન થયેલ. Part - II


એના પછી ગામના ઈજનેરો અને ખાસ કરીને રવી જૈન, મનોજ વોરા અને હેમંત વોરાએ મહેનત કરી જૈન મંદીરને રીપેર કરી નવા જેવું બનાવેલ. આ બધા ફોટાઓમાં તારીખ ૨૮.૦૨.૨૦૧૦ છે.  એ બધા ફોટાઓના ત્રણ પાર્ટ બનાવેલ છે. જેમાંથી પાર્ટ એક માં જૈન મંદીર નવા જેવું બનાવેલ એના પહેલાંના ફોટાઓ છે. પાર્ટમાં ઠાકર મંદીરના ફોટાઓ છે અને પાર્ટ ત્રણમાં જૈન મંદીર નવા જેવું બનાવેલ છે એના ફોટાઓ છે. આ બધા ફોટાઓ હેમંત વોરા પાસેથી મેળવી અહીં મુકેલ છે. પાર્ટ ૧, ૨ અને ૩.