ભુકંપ પછી નારાણપુર કચ્છમાં જૈન મંદીર અને ઠાકર મંદીરને નુકશાન થયેલ. Part - III
એના પછી ગામના ઈજનેરો અને ખાસ કરીને રવી જૈન, મનોજ વોરા અને હેમંત વોરાએ મહેનત કરી જૈન મંદીરને રીપેર કરી નવા જેવું બનાવેલ. આ બધા ફોટાઓમાં તારીખ ૨૮.૦૨.૨૦૧૦ છે. એ બધા ફોટાઓના ત્રણ પાર્ટ બનાવેલ છે. જેમાંથી પાર્ટ એક માં જૈન મંદીર નવા જેવું બનાવેલ એના પહેલાંના ફોટાઓ છે. પાર્ટમાં ઠાકર મંદીરના ફોટાઓ છે અને પાર્ટ ત્રણમાં જૈન મંદીર નવા જેવું બનાવેલ છે એના ફોટાઓ છે. આ બધા ફોટાઓ હેમંત વોરા પાસેથી મેળવી અહીં મુકેલ છે. પાર્ટ ૧, ૨ અને ૩.
No comments:
Post a comment