નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Sunday, 23 December 2012

નારાણપુર ધજા વર્ષગાંઠ ૨૦૧૨ (શનીવાર ૨૨.૧૨.૨૦૧૨ અને રવીવાર ૨૩.૧૨.૨૦૧૨) બધા ફોટાઓ વસંત વલ્લભજી કુંવરજી વોરાના કેમેરાથી પાડવામાં આવેલ છે...

નારાણપુર ધજા વર્ષગાંઠ ૨૦૧૨ (શનીવાર ૨૨.૧૨.૨૦૧૨ અને રવીવાર ૨૩.૧૨.૨૦૧૨)

બધા ફોટાઓ વસંત વલ્લભજી કુંવરજી વોરાના કેમેરાથી પાડવામાં આવેલ છે...

Wednesday, 5 December 2012

Monday, 8 October 2012

પોસ્ટીંગનું ટેસ્ટીંગ ચાલુ છે જે પાછળથી ફેરફાર કરવામાં આવશે.

==
પોસ્ટીંગનું ટેસ્ટીંગ ચાલુ છે જે પાળથી ફેરફાર કરવામાં આવશે.

નારાણપર

:   નારાણપર  :

નારાણપર  नाराणपर  :  NARANPAR

તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)

આજ સોમવાર તારીખ  ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email  :    naranparonline@gmail.com
blog   :   naranpar.blogspot.in
Mob : +91  98200 86813

 ( આ નારાણપર ગામના જૈનોનું મંદીર છે. )


( જૈન મંદીરની ઉપરથી ગામની ઉત્તર બાજુના ઘરો  )
( જૈન મંદીરની ઉપરથી ગામની પુર્વ બાજુના ઘરો )


(  જૈન મંદીરની ઉપરથી ગામની દક્ષીણ બાજુના ઘરો  )


( જૈન મંદીરની ઉપરથી ગામની પર્શ્વીમ બાજુના ઘરો  )


સામે ડાબી બાજુ ગામની પ્રાથમીક શાળાનું મકાન છે.
ભુકંપ પછી સરકારે નવા મકાનો બનાવ્યા એટલે હવે એ કોમ્યુનીટી હોલ તરીકે વપરાય છે.
જમણી બાજુ લક્ષ્મી નારાયણનું મંદીર છે.


(  લક્ષ્મી નારાયણના મંદીરની બહાર ઓટલા ઉપર મંડળી જામી છે.  )