: નારાણપર :
નારાણપર नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.blogspot.in
Mob : +91 98200 86813
( આ નારાણપર ગામના જૈનોનું મંદીર છે. )
( જૈન મંદીરની ઉપરથી ગામની ઉત્તર બાજુના ઘરો )
( જૈન મંદીરની ઉપરથી ગામની પુર્વ બાજુના ઘરો )
( જૈન મંદીરની ઉપરથી ગામની દક્ષીણ બાજુના ઘરો )
( જૈન મંદીરની ઉપરથી ગામની પર્શ્વીમ બાજુના ઘરો )
સામે ડાબી બાજુ ગામની પ્રાથમીક શાળાનું મકાન છે.
ભુકંપ પછી સરકારે નવા મકાનો બનાવ્યા એટલે હવે એ કોમ્યુનીટી હોલ તરીકે વપરાય છે.
જમણી બાજુ લક્ષ્મી નારાયણનું મંદીર છે.
( લક્ષ્મી નારાયણના મંદીરની બહાર ઓટલા ઉપર મંડળી જામી છે. )