નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Tuesday, 22 April 2014

મહોત્સવ નિમંત્રણ વૈશાખ વદિ ૭, મંગળવાર તારીખ ૨૦-૦૫-૨૦૧૪. ખારુઆ જૈન મહાજન તથા.....મહોત્સવ નિમંત્રણ  વૈશાખ વદિ ૭, મંગળવાર તારીખ ૨૦-૦૫-૨૦૧૪. ખારુઆ જૈન મહાજન તથા.....

Friday, 11 April 2014

નારાણપર જૈન મહાજન - સામાન્ય સભા રવીવાર તારીખ ૧૩-૦૪-૨૦૧૩.નારાણપર જૈન મહાજન
સામાન્ય સભા રવીવાર તારીખ ૧૩-૦૪-૨૦૧૩.


શ્રી નારાણપુર જૈન મહાજન

શ્રી નારાણપુર જૈન મહાજનની વાર્ષિક સામાન્ય સભા રવિવાર તારીખ ૧૩-૪-૨૦૧૪ સવારના ૧૦.૦૦ કલાકે નીચેના એજન્ડા માટે મળશે.
૧.  ગત નાણાકીય વર્ષોના હિસાબોની રજુઆત.

૨.  વર્ષ ૨૦૧૪-૨૦૧૫ થી ૨૦૧૮-૨૦૧૯ પાંચ વર્ષ માટે ટ્રસ્ટી પદની નિમણુંક/ચુંટણી.

૩.  શ્રી ખારુઆ જૈન મહાજન તથા માતુશ્રી ભાણબાઈ વેરશી શિવજી ગડા પરિવાર તરફથી આવેલ સાજનસાળી મહોત્સવના નિમંત્રણે કચ્છમાં આપણા ગામના સભ્યોને બહોળી સંખ્યામાં જવા અંગે ચર્ચા.

૪. પ્રમુખશ્રીની સંમતિથી જે રજુઆત થાય તે.

સ્થળ - શ્રી પ્રવિણભાઈ ગડા, ઉદ્યોગ નગર, પ્લોટ ન. ૧૭એ, ફલાઈંગ રોડ, સનમુખાનંદ હોલની અને અવંતિકા સોસાયટીની બાજુમાં. કિંગ સર્કલ, માટુંગા, મુંબઈ.

લિ. ટ્રસ્ટીઓ.


http://3.bp.blogspot.com/-f9WACk1sYEE/U0uVV2SeThI/AAAAAAAAAEc/XshKuxXSSJo/s1600/NJM21.jpg

https://4.bp.blogspot.com/-7IEDKVmATo4/V8WlAXJOEqI/AAAAAAAABD8/DnI5MJCI7YIOMQpd77zOif6nLyqrIgSuACLcB/s1600/njm%2B002.jpg