નારાણપર : नाराणपर : NARANPAR

: નારાણપર :
નારાણપર : नाराणपर : NARANPAR
તાલુકા : અબડાસા, જિલ્લા : કચ્છ ગુજરાત.
(વાયા : ડુમરા કચ્છ પીન : ૩૭૦૪૯૦)
આજ સોમવાર તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ આ બ્લોગ બનાવેલ છે.
આ બ્લોગ ઉપર ગામનો ઈતીહાસ, માહીતી, શાળા, ગામની સંસ્થાઓ, પ્રવૃત્તીઓ, ગ્રામ પંચાયતની વીગતો, ઈત્તર પ્રવૃત્તીઓ અને ફોટાઓ મુકવામાં આવશે.
email : naranparonline@gmail.com
blog : naranpar.in
Mob : +91 98200 86813

Sunday, 15 December 2019

આપની પાસે નારાણપુર ગામને લગતી માહીતી,ફોટા કે વીગતો હોય એ જરુર મને મોકલવી. વેબસાઈટ નારાણપર.ઇન ઉપર મુકવામાં આવશે અને આપનું નામ લખવામાં આવશે...

આપની પાસે નારાણપુર ગામને લગતી માહીતી,ફોટા કે વીગતો હોય એ જરુર મને મોકલવી. વેબસાઈટ નારાણપર.ઇન ઉપર મુકવામાં આવશે અને આપનું નામ લખવામાં આવશે...

www.naranpar.in

Thursday, 12 December 2019

हजी 1100 थी वधारे फोटा छे जेमां एक कलीकमां त्रण चार फोटा पाडेल छे ए चेक करी मुकवामां आवशे. मनोज वोरा ए पाडेल फोटा आजे मुकेल छे.

हजी 1100  थी वधारे फोटा छे जेमां एक कलीकमां त्रण चार फोटा पाडेल छे ए चेक करी मुकवामां आवशे. मनोज वोरा ए पाडेल फोटा आजे मुकेल छे. 

धजाना दिवसे शनिवार तारीख 07.12.2019 ना शाळामां वहेली रजा थयेल पछी धजा महोत्सवमां शाळाना बाळको सामेल थयेल.बधाने ज्ञानना उपकरण भेट आपवामां आवेल.

गाममां बधा घरे बुंदीना लाडु 500  ग्रामनी प्रभावना करवामां आवेल.